Lyrics
Gujarati
આદિનાથ દાદા મારે હૈયે વસો ને (૨)
હૈયે વસો ને મારે... રોમે વસો ને... (૨)
રોમે વસો ને મારે.. મંડળે વસો ને...
ગિરિરાજ ના આદિનાથ મારે હૈયે વસો ને નાથ (૨)

પ્રથમ રાજેશ્વર પ્રથમ સૈયમધર પ્રથમ થિર્થંકર નેમુ પ્રણમું (૨)
નાભિ ના નંદ મારે હૈયે વસો ને (૨)

યુગલા ધર્મ નીવાર્યું જેને ભેટમાં માત નહિ આપ્યું કૈવલ્ય (૨)
મરુજીનાલાલ મારે હૈયે વસો ને (૨)

જગત ગુરુનો બિરુદ્ધ ધરાવે મુક્તિપુરી નો માર્ગ બતાવે (૨)
શત્રુંજય ના દેવ મારે હૈયે વસો ને (૨)

Comments
Post a Comment